Dudhi Handvo-દુધી નો હાંડવો


કેમ છો મિત્રો ? આજે મારી પહેલી પોસ્ટ છે , તો ચાલો હું મારી મન પસંદ વાનગી તમારી સાથે share કરું. તે છે દુધી નો હાંડવો.
  સામગ્રી
૧ cup ચોખા
૧/૪ cup ચણા ની દાર
૧/૨ ખાટું દહીં
૨ tsp લીલા મરચા ની પેસ્ટ
૨ tsp લસણ ની પેસ્ટ
૨ આદુ ની પેસ્ટ
૧ કિલો દુધી
૧/૨ tsp  અજમો
૨ tsp ખાંડ
૧/૨ tsp હળદર
૧ tsp ખરો( ખાવાનો સોડા)
૨ tsp રાઈ
 ૪ થી ૫ tsp તલ
૨ tsp મોરસ 
તેલ (જરૂરિયાત મુજબ)
૨ થી ૩ સુકા લાલ મરચા
૬ - ૭ મીઠો લીમડો
મીઠું (સ્વાદ અનુસાર)


રીત:
સહુ પ્રથમ હાંડવાનું ખીરું બનવા mate ચોખા અને ચણા ની દાર ને mixture માં દરી  કકરો લોટ તૈયાર કરો.હવે આ લોટ માં ખાટું દહીં અને ખારો નાખી ને મિક્ષ કરો. પછી તેમાં પાણી ઉમેરો લોટ દુબે ત્યાં સુધી. આ ખીરા ને ૫ ૬ કલાક પાણી માં પાલડી રાખવાનું આથો આવે ત્યાં સુધી.

પછી દુધી ને છીણી લો.હવે એક વાસણ માં તેલ ગરમ કરવા મુકો. તેલ માં સુકા લાલ મરચા નાખો .. પછી રાઈ આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરો  ને થોડું સાતડો.હવે દુધી ઉમેરો દુધી નું પાણી ના બારે ત્યાં સુધી ને સાતડો.

હવે પેલા ખીરા માં અજમો,હળદર,મીઠું,મોરસ, નાખી ને હલાવો પછી સેકેલી દુધી ને ને ઉમેરો.. આ ખીરા ને હવે હાંડવાના cooker  માં ઉમેરો.. હવે આ ખીરા ઉપર તલ ને ભભરાવો ( તલ ને ભભરાવ થી  તલ ની પળ વાડી પોપડી બનશે)






 




0 Response to "Dudhi Handvo-દુધી નો હાંડવો"

Post a Comment