સામગ્રી ;
૧ cup પીસેલા ગાઠીયા
૧ tsp લાલ મરચું
ચપટી હિંગ
૨ tsp હળદર
૨ થી ૩ tsp પીસેલા તલ
૨ tsp પીસેલો અજમો
ખાંડ
૨ tsp લીંબુ
૩ tsp લીલા મરચા અને લસણ ની પેસ્ટ
મીઠું(જરૂરિયાત મુજબ)
લાંબા ભાડા મરચા
૧ ચમચો ચાના નો લોટ
લીલા ધાણા
રીત :
પીસેલા ગઠીયા માં લાલ મરચું, હિંગ, હળદર, મીઠું, તલ ને અજમો પીસેલા નાખવાના. પછી તેમાં ખાંડ ઉમેરો, લીલા મરચા અને લસણ ની પેસ્ટ બનાઈ ને નાખો. પછી તેમાં લીંબુ અને લીલા ધાણા ઉમેરો. હવે તેમાં થોડું તેલ નાખી ને મોવી દો,હવે આ મસાલા ને મરચા માં ભરી દો.
હવે ચાના લોટ નું ખીરું તૈયાર કરો. હવે આ ખીરા માં ભરેલા મરચા બોરી ને તેલ માં તરી લો. તૈયાર છે સુરતી ભરેલા મરચા આને લાજવાબ ચટણી સાથે ખાવો.

0 Response to "Stuffed Chillies- ભરેલા સુરતી મરચા"
Post a Comment