Bataka Vada-બટાકા વડા

સામગ્રી:
૫૦૦ ગ્રામ બટાકા
તેલ જરૂર મુજબ
૧ ચમચી જીરું
૧ ચમચી તલ
૨ ચમચી આદુ મરચા લસણ ની પેસ્ટ
૩ ચમચી ઝીણી સમારેલી કોથમીર
૧ ચમચી લીંબુ નો રસ
૨ ચમ્ચ્જી ખાંડ
૨ ચમચી આરાલોટ
૧ ચમચી ગરમ મસાલો
૧ ચમચી કાજુ
૧ ચમચી દ્રાક્ષ
૧૫૦ ગ્રામ ચણા નો લોટ
૧ ચમચી લાલ મરચું
૧ ચમચી હળદર
૪ ચમચી કણકી નો લોટ
મીઠું જરૂર મુજબ

રીત :
૧) ૨ ચમચી તેલ માં જીરું અને ત નાખી વઘાર કરો.તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ..હળદર નાખવી.હવે આ વઘાર બાફેલા બટાકા ના માવા માં નાખી દો.
૨)હવે તેમાં કોથમીર..લીંબુ .. ખાંડ.. આરા લોટ ..મીઠું..કાજુ દ્રાક્ષ..ગરમ મસાલો નાખવો. હવે બરાબર મિક્ષ કરી લો.હવે તેના ગોળા વારી લો
૩)ચણા ના લોટ માં મીઠું ,મરચું,અને કણકી નો લોટ નાખી ખીરું તૈયાર કરી ગોળા બોળી ને તેલ માં તારી લો .

0 Response to "Bataka Vada-બટાકા વડા"

Post a Comment