Dhokali-ઢોકળી


સામગ્રી:

  • ૧ કપ તુવેર ની દાર
  • ઘઉં નો લોટ (લોટ બાંધવા માટે)
  • અડધો કપ મગફળી ના દાણા
  • ૧ કપ ઝીણા  સમારેલા ટામેટા 
  • ૨-૩ લીલા મરચા સમારેલા 
  • ૩ ચમચી તેલ 
  • ૧ ચમચી મેથી ના દાણા
  • ૧ ચમચી આખા લાલ મરચા
  • ૧ ચમચી રાઈ 
  • ૧ ચમચી જીરું
  • ૧ ચમચી હિંગ
  • ૧ ચમચી હળદર 
  • ૧ ચમચી લાલ મરચું પાવડર
  •  ગરમ મસાલો
  • ગોર
  • છીણેલું આદુ
  •  અજમો (લોટ માટે)
  • સ્વાદાનુસાર મીઠું 
  • જરૂર મુજબ પાણી
  • ૧ લીંબુ 
  • મીઠું લીમડો 
  • ધાણા 


દાર બાફવા માટે:
દાર અને મગફળી ના બી ને કુકર માં બાફી લો.


લોઠ બાંધવાની રીત: 

૧) ઘઉં ના લોટ માં મીઠું.. અજમો.. હળદર.. લાલ મરચું...નાખી બર્બર મિક્ષ કરી લો.
૨) હવે લોઠ માં તેલ રેડી મિક્ષ કરી લો. હવે તેમાં જરૂર મુજબ પાણી રેડી લોઠ બાંધી લો.


વઘાર માટે:

૧) કઢાઈ માં તેલ નાખી તેમાં મેથી..આખા લાલ મરચા.. રાઈ..જીરું.. હિંગ.. અને મીઠો લીમડો નાખો.
૨) હવે તેમાં હળદર.. લીલા મરચા અને ટામેટા નાખો. થોડી વાર સાતાડવા દો.
૩) હવે તેમાં લાલ મરચું.. ગરમ મસાલો.. છીણેલું આદુ ઉમેરો.
૪)દર ઉમેરો પછી તેમાં મીઠું.. ગોર નાખો તેને ગરમ થાવડો.
૫)ત્યાર પછી બાંધેલા લોટ ના લુવા કરી મોટી અને પાતળી રોટલી વણી લો.( રોતી વનવા માટે અટામણ લઇ શકો છો).
૬) હવે તેને સક્કરપારા ના આકાર માં કાપી લો અને  દાર માં મિક્ષ કરી લો.
૭) ચડી જાય એટલે તેમાં લીંબુ અને ધાણા નાખી દો.
    લો તૈયાર છે સૌ ની મનપસંદ ઢોકળી . તેને ભાત કે ઘી જોડે ખાઈ શકો.

0 Response to "Dhokali-ઢોકળી"

Post a Comment