Khajur imli ni chutney (sweet chutney)ખજૂર આમલીની ચટણી
સામગ્રી
250 ગ્રામ ખજૂર
50 ગ્રામ આમલી
300 ગ્રામ ગોળ
2 ચમચી જીરાનો પાઉડર
2 ચમચી લાલ મરચું
1 ચમચી સંચળનો ભૂકો (મરજીયાત)
4 કપ પાણી
મીઠુ સ્વાદઅનુસાર
રીત
ખજૂર અને આમલીમાંથી ઠળીયા કાઢી તેને ગોળવાળા પાણીમાં 30 મિનીટ સુધી પલાળવા. પછી આ પાણીને કુકરમાં લઈને એક સીટી આવે ત્યાં સુધી ગરમ કરવું. આ પાણી ઠંડુ થાય એટલે તેમાં બાકીને મસાલો ઉમેરીને મિક્સરમાં એકરસ થઈ જાય તે રીતે ક્રશ કરી લેવુ. તૈયાર છે ખજૂર-આમલીની ચટણી
0 Response to "Khajur imli ni chutney (sweet chutney)ખજૂર આમલીની ચટણી"
0 Response to "Khajur imli ni chutney (sweet chutney)ખજૂર આમલીની ચટણી"
Post a Comment