chutney Saturday, 12 September 2015 Lasan(Garlic) ni chutney-લસણની ચટણી સામગ્રી 100 ગ્રામ લાલ કાશ્મીરી મરચા પંદર-વીસ લસણની કળીઓ અડધો મોટો ચમચો ધાણા અડધો મોટો ચમચો સફેદ તલ એક નાની ચમચી જીરૂ મીઠુ સ્વાદ અનુસાર રીત કાશ્મીરી મરચાને 2-3 કલાક પલાળી રાખવા. પલળેલા મરચા, લસણ, ધાણા, તલ, જીરૂ અને મીઠુ મિક્સ કરીને મિક્સરમાં ક્રશ કરી લેવા કે ઝીણા વાટી લેવા. તૈયાર છે લસણની ચટણી.
0 Response to "Lasan(Garlic) ni chutney-લસણની ચટણી"
Post a Comment