Lasaniya Ringan લસણીયા રીંગણ

મિત્રો આ છે મારી નવી વાનગી એક  દમ સરળ અને સિમ્પલ છે.


  • સામગ્રી :

  • ૧ tsp અજમો
  • ૧ ચમચો લાસનીયું મરચું
  • ૧૦ નંગ રીંગણ ( વચ્ચે થી કપ કરી લેવા) 
  • મીઠું(સ્વાદ અનુસાર)
  • ૧ tsp હળદર
  • ૧ tsp ખાંડ



રીત:

તેલ માં અજમો અને લાસનીયું મરચું નાખો.હવે કાપા કરેલા રીંગણ ઉમેરો.

હવે તેમાં મીઠું, હળદર નાખી અડધો ગ્લાસ પાણી ઉમેરી ઢાકણ ઢાકી દો. રીંગણ ચડી જાય એટલે ખાંડ નાખી દો.

(નોધ:૧ બવ તીખું ના જોઈતું હોય તો કાશ્મીરી ડરેલું મરચા નું લાસનીયું બનાય ને નાખી શકો છો.
         ૨. ગ્રેવી વાળું શાક બનાવવું.)

0 Response to "Lasaniya Ringan લસણીયા રીંગણ "

Post a Comment