Makai na thepla- મકાઈ -ઘઉં ના થેપલા

૧ cup મકાઈ નો લોટ
અડધો cUp ઘઉં નો લોટ
૧ ચમચી લાલ મરચું
૨ ચમચી આદુ મરચા લસણ ની પેસ્ટ
૧ ચમચી હળદર
૨ ચમચી તલ
૧ ચમચી અજમો
તેલ (તરવા માટે અને મોવણ માટે)
૨ ચમચી ગોર
૩-૪ ચમચી દહીં
મીઠું
રીત
એક વાસણ માં મકાઈ નો લોટ લો હવે તેમાં ઘઉં નો લોટ ઉમેરો.
હવે લાલ મરચું, આદું મરચું લસણ ની પેસ્ટ, હળદર તલ,મીઠું, અજમો નાખો.
હવે થોડું તેલ લઇ મોવી લો. ગોર માં દહીં ને થોડું પાણી ઉમેરી પેસ્ટ બની ને લોટ માં ઉમેરો.
હવે આ બધું બરાબર મિક્ષ કરી લોટ બાંધો.જેટલો લોટ મસળ સો તેટલી સારી ઢેબરી થશે.
હવે હાથે થી થેપી તારી લો

0 Response to "Makai na thepla- મકાઈ -ઘઉં ના થેપલા "

Post a Comment