Sukhadi- ઝીણા ઘઉં ની સુખડી

સામગ્રી
૨૦૦ ગ્રામ ઝીણો ઘઉં નો લોટ
૫૦ ગ્રામ ઘી
૫૦ ગ્રામ ગોર
રીત
ઘી માં ઘઉં નો લોટ સેકો. થોડું લાલ થાય ત્યાં સુધી સેકો.
હવે ગોર ને છીણી ને તેમાં ઉમેરી ને હલાવો.
હવે ઘી વાડી થારી માં પાથરી ને પીસ પાડી લો

0 Response to "Sukhadi- ઝીણા ઘઉં ની સુખડી"

Post a Comment