સામગ્રી
રીત:
એક વાસન માં દહીં લો હવે તેમાં અજમો, હળદર, ગોર, આદુ મરચા લસણ ની પેસ્ટ , મીઠું નાખી બરાબર મિક્ષ કરો.. તેને ચાખી લો કઈ ઓછુ લાગતું હોય તે ઉમેરી દો પછી તેમાં તલ નાખો.
હવે મેથી ની ભાજી ઝીણી સમારી ને ઉમેરો.હવે મેથી ની ભાજી ને સારી રીતે મિક્ષ કરી લો .હવે તેમાં બાજરી નો લોટ અને મકાઈ નો લોટ ઉમેરો હવે આ લોટ ને પણ સારી રીતે મસળી ને મિક્ષ કરી લો, થોડું પાણી ઉમેરો અને કઠણ લોટ તૈયાર કરો.
હવે નાના લુવા વાડી ને નાની ઢેબરી તૈયાર કરો, હવે તેને તેલ માં તારી લો.તૈયાર છે મેથી ની ઢેબરી આને તમે ખીર યા tomato souce સાથે પણ ખાઈ શકો.
- ૧ ઝૂડી મેથી ની ભાજી
- ૨ cup બાજરી નો લોટ
- ૧ cup મકાઈ નો લોટ
- આદુ મરચા લસણ ની પેસ્ટ
- ૨ tsp ગોર
- મીઠું (સ્વાદ અનુસાર)
- ૧ cup ખાટું dahi
- ૧ tsp અજમો
- ૧ tsp હળદર
- ૨ tsp તલ
રીત:
એક વાસન માં દહીં લો હવે તેમાં અજમો, હળદર, ગોર, આદુ મરચા લસણ ની પેસ્ટ , મીઠું નાખી બરાબર મિક્ષ કરો.. તેને ચાખી લો કઈ ઓછુ લાગતું હોય તે ઉમેરી દો પછી તેમાં તલ નાખો.
હવે મેથી ની ભાજી ઝીણી સમારી ને ઉમેરો.હવે મેથી ની ભાજી ને સારી રીતે મિક્ષ કરી લો .હવે તેમાં બાજરી નો લોટ અને મકાઈ નો લોટ ઉમેરો હવે આ લોટ ને પણ સારી રીતે મસળી ને મિક્ષ કરી લો, થોડું પાણી ઉમેરો અને કઠણ લોટ તૈયાર કરો.
હવે નાના લુવા વાડી ને નાની ઢેબરી તૈયાર કરો, હવે તેને તેલ માં તારી લો.તૈયાર છે મેથી ની ઢેબરી આને તમે ખીર યા tomato souce સાથે પણ ખાઈ શકો.

ReplyDeleteThanks for sharing this recipe. I look forward to trying it out...
Chinese Restaurant in South Campus