Mix vegetable handvo-મિક્ષ Vegetable હાંડવો

સામગ્રી:
૧ કપ છીણેલું ગાજર
૧ કપ છીણેલી દુધી
૧ કપ છીણેલું કોબીજ
૧ કપ ઝીણી સમારેલી કોથમીર
૧ કપ ઝીણી સમારેલી મેથી
અડધો કપ બાફેલા વટાણા
૧ cup ચોખા
૧/૪ cup ચણા ની દાર
૧/૨ ખાટું દહીં
૨ tsp લીલા મરચા ની પેસ્ટ
૨ tsp લસણ ની પેસ્ટ
૨ આદુ ની પેસ્ટ
્ ૧/૨ tsp  અજમો
૨ tsp ખાંડ
૧/૨ tsp હળદર
૧ tsp ખરો( ખાવાનો સોડા)
૨ tsp રાઈ
 ૪ થી ૫ tsp તલ
૨ tsp મોરસ 
તેલ (જરૂરિયાત મુજબ)
૨ થી ૩ સુકા લાલ મરચા
૬ - ૭ મીઠો લીમડો
મીઠું (સ્વાદ અનુસાર
રીત:
હાંડવાનું ખીરું બનવા mate ચોખા અને ચણા ની દાર ને mixture માં દરી  કકરો લોટ તૈયાર કરો.હવે આ લોટ માં ખાટું દહીં અને ખારો નાખી ને મિક્ષ કરો. પછી તેમાં પાણી ઉમેરો લોટ દુબે ત્યાં સુધી. આ ખીરા ને 7 8 કલાક પાણી માં પાલડી રાખવાનું આથો આવે ત્યાં સુધી.
વઘાર માટે:
હવે એક વાસણ માં તેલ ગરમ કરવા મુકો. તેલ માં સુકા લાલ મરચા નાખો .. પછી રાઈ ... મીઠો લીમડો.. આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરો  ને થોડું સાતડો.આ ઠંડુ થાય ત્યાં સુધી ખીરા માં હળદર..લાલ મરચું .. અજમો..મીઠું..ખાંડ નાખી બરાબર Mix  કરી લો. હવે વઘાર ખીરા માં ઉમેરો હલાવી દો.તમારે તલ નાખવા હોય તો નાખી શકો.હવે ખીરા માં ગાજર.દુધી..કોબીજ..કોથમીર..મેથી..વટાણા નાખી બરાબર મિક્ષ કરી હાંડવા ના cooker માં આ ખીરું ઉમેરી દો.

0 Response to "Mix vegetable handvo-મિક્ષ Vegetable હાંડવો"

Post a Comment