સામગ્રી:
૨૫૦ ગ્રામ તલ
૨૦૦ ગ્રામ ગોળ
૩-૪ ચમચી ઘી
૨૫૦ ગ્રામ તલ
૨૦૦ ગ્રામ ગોળ
૩-૪ ચમચી ઘી
રીત:
સૌ પ્રથમ તલ ને કઢાઈ માં સેકી દો. હવે એક કઢાઈ માં ઘી ગરમ કરી ગોળ ઉમેરો અને પાયો તૈયાર કરી થોડું ખાદ્ખાડે ત્યાં સુધી હલાવો. પાયો તૈયાર થઇ જાય એટલે એમાં સેકેલા તલ ઉમેરી દો. હવે તેને ડીસ માં પાથરી પીસ પડી લો.

નોધ:
તમે પ્લાત્ફોર્મ પર પાથરી ને વાણી ને cut કરી શકો છો

0 Response to "Tal ni chikki-તલ ની ચીક્કી"
Post a Comment