DUM ALOO-દમ આલું.

હેલ્લો  ફ્રેંડ્સ કેમ  છો? મજા મા  ને?
આ જે હુ લાવી છુ ગરમા ગરમ અને બધા  ની મન ગમતિ વાનગી જે છે દમ આલુ તો ચાલો જોઈએ દમ આલુ બના વા ની રિત... પહેલા  આપણે તેની સામગ્રી જોઈશુ.




ગ્રેવી માટે સામગ્રી  :
  • 2 ચમચી તેલ
  • ૧ ટુકડો તજ
  • ૩-૪ લવિંગ
  • એક નાનો ટુકડો આદુ
  • ૪-૫ લસણ ની કડી
  • ૪-૫ લીલા મરચા 
  • એક બોવલ ડુંગરી ના મોટા ટુકડા સમારેલા
  • એક બોવલ ટામેટા 
  • ૧૦ નંગ કાજુ


વઘાર માટે:
  • 2 ચમચી તેલ
  • ૧ ચમચી જીરું
  • ૧ ચમચી લાલ મરચું પાવડર 
  • ૧ ચમચી ધાણાજીરું
  • ૧ ચમચી હળદર 
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૨ ચમચી મલાઈ
  • અડધો કપ દહીં
  • નાના બટાકા બાફેલા
  • ગરમ મસાલો



.રીત :
 સૌ પ્રથમ એક કઢાઈ માં 2 ચમચી તેલ નાખી તજ , લવિંગ, આદુ , લીલા મરચા, લસણ, અંદ ડુંગરી નાખી સેકો.ત્યાર બાદ તેમાં ટામેટા નાખી શેકવા દો. કાજુ એડ કરો(આધો કલાક પલાળેલા ). હવે આને ઠંડુ કરી મિક્ષ્રર મા ર્પીસે લો. ગ્રેવી તૈયાર થઇ ગઈ.

હવે એક પેન માં તેલ નાખી જીરું નાખી   ગ્રેવી એડ કરો થોડું તેને સાતડો.હવે તેમાં લાલ મરચું, ધાણાજીરું, હળદર નાખી એક  મિનીટ માટે પાકવા દો.પછી તેમાં મીઠું નાખો.ગરમ મસાલો એડ કરો.થોડું પાણી રેડી દહીં અને મલાઈ એડ કરો.હવે તેમાં બટાકા એડ કરો. લો તૈયાર છે દમ આલું.

0 Response to "DUM ALOO-દમ આલું."

Post a Comment