સામગ્રી :
ચણા નો લોટ ( ખીરા માટે )
1 ચમચી અજમો
1 ચમચી લાલ મરચું
ખારો
6-7 નંગ બાફેલ બટાકાં
1 ચમચી જીરુ
1 ચમચી હલદર
1 ચમચી ધણાજીરુ
1 ચમચી લીલા મરચા જીણા સમારેલા
1 ચમચી આદું ની પેસ્ટ
1 ચમચી આમચૂર પાવડર
2 ચમચી ગરમ મસાલો
ધણા
20 નંગ ભાવનગરી મરચાં
મીઠુ સ્વાદ પ્રમાણે
તેલ તરવા માટે
રીત :
1)ચણા ના લોટ મા પાણી રેડી થોડુ જાદુ ખીરું તૈયાર કરો.તેમા મીઠુ, અજમો, લાલ મરચું, અને ખારો નાખી બરાબર મિક્ષ કરી લો તેને 15 મિનિટ માટે ઢાંકીને રાખો.
2) બાફેલ બટાકા ને છોલી ને મેસ કરી લો.
3) કઢાઈ મા 2 ચમચી તેલ નાખી ગરમ થાય એટલે જીરુ,હલદર,ધણાજીરુ,લીલા મરચા,આદું ની પેસ્ટ,બટાકા નાખી થોડુ સાતડો. પછી તેમ મીઠુ લાલ મરચું,આમચૂર પાવડર, ગરમ મસાલો નાખી થોડી વાર સાતડો.પછી ધણા નાખી ગૅસ બંધ કરી લો,
4) મરચા ને ઊભા વચે થી કાપ મૂકી તેમ બનાવેલ મસાલો ભરી લો આવી રીતે બધા મરચા ભરી લો.
5)હવે મરચા ને બેસન ના ખીરા મા ડુબોડિ ને તરી લો
લો તૈયાર છે રાજસ્થાની મીર્ચી વડા. તેને તમે ટોમટો સોસ સથે ખાય શકો.
0 Response to "Rajasthani mirchi vada - રાજસ્થાની મીર્ચી વડા"
Post a Comment