SAMOSA.- સમોસા

સામગ્રી
લોટ માટે:
2 કપ મેંદો
4 ચમચી ઘી કે તેલ
5-6  કપ પાણી
1 ચમચી અજમો
મીઠુ સ્વાદ પ્રમાણે
તેલ તરવા  માટે

મસાલો ભરવા માટે (stuffing)

4 નંગ બાફેલ બટાકા
1 કપ બાફેલ વટાણા
3 થી 4 ચમચી આદું મરચા ની પેસ્ટ
1 ચમચી ગરમ મસાલો
1 ચમચી લાલ મરચું
અડધી ચમચી આમચૂર પાવડર
અડધી ચમચી ધાણાજીરું
1 ચમચી જીરુ
લીલા ધાણા
મીઠુ સ્વાદ પ્રમાણે

રીત :
1) લોટ મા અજમો, મીઠુ, ઘી કે તેલ નાખી સારી રીતે બધુ મિક્સ  કરી લો. હવે જરૂર મુજબ પાણી રેડી લોટ બંધો. ઢીલો લોટ ન બાંધવો.
2) હવે એક વાસણ મા તેલ લો તેમા જીરુ,આદું મરચા ની પેસ્ટ નાખી સાતડો.
3)હવે તેમા હિંગ, બાફેલ વટાણા, લાલ મરચું,ગરમ મસાલો નાખી થોડી વાર  સાતડો.
4)હવે તેમ જીણા  કાપેલા  બાફેલ બટેકા નાખો. મીઠુ નાખી હલાવી દો બરાબર.
5)  લોટ બાંધીને  30 મિનિટ ઢાંકીને મુકો.
6) રોટલી વણી  વચે થી કાપી લો. પછી 1 સાઇડ ની કાપેલી રોટી લો. હવે તેને એક બાજૂ  થી વરી લો પછી તેને બીજી બાજૂ થી વરી લો પછી તેમ બટાકા નો મસાલો ભરી બરાબર બંધ કરી લો. આવી રીતે બધા સમોસા બનાવી લો. પછી તેને તરી લો
  તૈયાર છે સમોસા તેને આંબલી ની ચટણી ક ટમેટો  સોસ  સાથે ખાવ.

0 Response to "SAMOSA.- સમોસા "

Post a Comment